સુવિચાર - gurukrupa
WWW.ROYALSAYARI.COM

" મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે -

Post Top Ad

Your Ad Spot

Monday, December 11, 2017

સુવિચાર


રાવણે *હિમાલય* ઊંચો કયૉ હતો
પોતાની *ભકિત* ની *તાકાત* થી...
બાકી *અભિમાન*  માં તો
*અંગદ નો પગ* પણ નહોતો *હલાવી* શકયો..!!!
દુનિયા માં રંગ ઘણા છે, પણ રંગોળી કે...
મેઘધનુષ થવું હોય તો એક થવુ પડે છે...
કોઈ વાંચે- *"આ તો રણ છે."*
કોઈ વાંચે- *"આ તોરણ છે."*
બસ અભિગમ મહત્વનો છે...
*"સમય "* દરેક  *"સમય"* ને બદલી નાખે છે...             
ફક્ત *"સમય"* ને *"સમય"* આપો...
      ખુશ રહો મસ્ત રહો
       સુપ્રભાત 
ગુરૂકૃપા ટયુશન ક્લાસિસ
મહિપાલસિહ સોલંકી


Post Top Ad

Your Ad Spot