___________ *મંંઝિલ મળે નહી ત્યાં શુધી* *વ્યક્તિએ હિંમત* *ના હારવી જોઈએ* *કારણકે, પહાડ માંથી નીકળેલ* *નદી એ આજ સુધી* *રસ્તામાં કોઈને પુછ્યું નથી* *કે એ ભાઈ !* *હજી સમંદર કેટલો દુર છે .* ___________ શુભ પ્રભાત