સામાન્ય જ્ઞાન 16-3-2015 - gurukrupa
WWW.ROYALSAYARI.COM

" મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે -

Post Top Ad

Your Ad Spot

Saturday, April 18, 2015

સામાન્ય જ્ઞાન 16-3-2015


Current Affairs 25

સામાન્ય જ્ઞાન 16-3-2015

1 ) વનુઆત નામના દ્વિપસમૂહમાં ચક્રવાતે તબાહી સર્જી તે વિસ્તાર ઓસ્ટ્રેલિયાનો છે, ત્યાં 3000 જેટલા ઓસ્ટ્રેલિયન નાગરિકો વસવાટ કરે છે. અને તે પ્રશાંત મહાસાગરમાં આવેલ છે.

2 ) જાણીતા ગાંધી કથાકાર અને ગુજરાત વિદ્યાપીઠના પુર્વ કુલપતિ રહેલા નારાયણ દેસાઇનુ તા.15/3/2015 ના રોજ સુરત મુકામે અવસાન થયું.

3 ) વિશ્વકપ ક્રિકેટમાં વેસ્ટેન્ડિઝે યુ.એ.ઇ.ને છ વિકેટથી હરાવ્યુ.

4 ) મહિલા હોકી વિશ્વકપમાં ભારત ફાઇનલમાં પહોચ્યુ.હવેની રમતમાં ભારત પોલેન્ડ  ને હરાવ્યું.

5 ) ગઇ કાલે 15/3/2015 ના રોજ વિશ્વ ગ્રાહક અધિકાર દિનની ઉજવણી કરવામાં આવી.

6 ) ચીનમાં વજન માપવા માટેનો એકમ સ્ટોન છે. ચીનની સતાવાર જાહેરાત મુજબ લિઆન્ગ નામનો માણસ ચીનનો સૌથી જાડિયા માણસનો દરજ્જો ધરાવે છે.

7 ) ચીનના લિઆન્ગ નામનો માણસ જે સૌથી જાડા માણસનો રેકોર્ડ નોંધાવી ચુક્યો છે. હવે તેને સૌથી વધુ વજન ઊતારનાર તરીકે રેકોર્ડ કરવો છે. તેનું વજન 35 સ્ટોન હતું તેણે 13 સ્ટોન વજન ઘટાડ્યુ છે.

8 ) વિશ્વકપ ક્રિકેટમાં પાકિસ્તાને આયરલેન્ડને સાત વિકેટથી હરાવ્યું.

9 ) ઊત્તરપ્રદેશમાં બર્ડ ફ્લ્યુ નામનો રોગ પક્ષીઓમાં દેખાયો 350 જેટલા પક્ષીઓનાં મૃત્યુ આના કારણે થયા છે.

10 ) પ્રધાનમંત્રીએ નવી દિલ્હીના માણેકશા સેન્ટરમાં પ્રથમ વિશ્વયુધ્ધ આધારિત પ્રદર્શન નિહાળ્યુ. પ્રથમ વિશ્વ યુધ્ધમાં 74000 ભારતીય સૈન્યનો ભોગ લેવાયો હતો. હાલ પ્રથમ વિશ્વયુધ્ધના 100  વર્ષ પૂર્ણ થવા બદલ આ પ્રદર્શન યોજાયેલ.

THANKS TO DILIPSINH SOLANKI

Post Top Ad

Your Ad Spot