ગણિત શોર્ટટ્રીક
જી.પી.એસ.સી , તલાટી ,
જેવી સ્પર્ધાત્મક પરિક્ષા માટે
ઉપયોગી થાય તે માટે
સરળ વર્ગ
કરવાની રીત
એકમનો અંક 5 હોય
ઉદા. 75 નો વર્ગ
1. પહેલા 5 નો વર્ગ = 25
2. પછી જે સંખ્યા આપેલ હોય તેમાં 1
ઉમેરી તે સંખ્યા વડે ગુણો 8 * 7 =
56
3. પછી વર્ગ કર્યો તે પાછળ લખવો
4. જેથી 75 નો વર્ગ 5625
ઉદા. 65 નો વર્ગ
1. ઉપર મુજબ કરવું તો જવાબ 4225
-»» વર્ગમૂળ શોધવું ટ્રીપ
ટૂંક સમયમાં મુકવામાં આવશ
ે
સોલંકી મહિપાલસિંહ
( બી.એસ.સી ગણિત )
વોટ્સઅપ મો.. 8347489567