આપણાં ગુજરાતની કેટલીક ખાસિયતો.. - gurukrupa
WWW.ROYALSAYARI.COM

" મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે -

Post Top Ad

Wednesday, July 22, 2015

આપણાં ગુજરાતની કેટલીક ખાસિયતો..

Your Ad Spot

આપણાં ગુજરાતની કેટલીક ખાસિયતો....!!!

એક પાક્કા ગુજરાતી તરીકે દરેક મિત્રો આ વાંચે
અને વાંચીને દરેક ગુજરાતી સુધી પહોંચાડે...!!!

૧. ગુજરાત એક માત્ર એવો પ્રદેશ છે જેણે દુનીયાને બે રાષ્ટ્રપિતા આપ્યા. ગાંધિજી અને મહમદ અલી ઝીણા.
૨. દેશ ના ટોપ ૨૫ અમીરો મા દશ ગુજરતી છે.
૩. શુન્ય માથી સર્જન કરનારા ધિરુભાઇ અંબાણી ગુજરતી છે.
૪. અઝીમ પ્રેમજી, રતન ટાટા, મુકેશ અંબાણી,
અનીલઅંબાણી અને એવા અસંખ્ય ગુજરતી ઓ દેશનાઉધ્યોગો ને રોશન કરે છે.
૫. ગાંધીનગર આખો એશીયા નુ એક માત્ર
ગ્રીનેસ્ટ કેપીટલ છે.
૬. સુરત દેશ નુ ફાસ્ટેટ ગ્રોઇન્ગ સીટી છે.
૭. રંગીલુ શહેર રાજકોટ,
૮. જોગી અને સંતો ની ભુમી એટલે જુનાગઢ.
૯. સાહીત્ય નુ સેન્ટર પોઇન્ટ એવુ ભાવનગર.
૧૦. ગુજરાત નુ દરેક શહેર કોઇ ને કોઇ વાત માટે
પ્રખ્યાત છે.
૧૧. દુનીયા ના ૮૦% હિરા સુરત મા પોલિશ થાય છે.
૧૨. દેશ ના માત્ર ૬% વિસ્તાર મા વશેલા અને
દેશ નિ વસ્તી નો માત્ર ૫% ભાગ છે છતા દેશ ના શેરબજારમા ૩૦% ભાગ ધરાવે છે.
૧૩. દેશ ના નિકાશ મા ૧૬% ફાળો ગુજરાત નો છે.
૧૪. વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી
જામનગર (ગુજરાત) મા છે.
૧૫. એશિયા નુ સૌથી મોટુ શિપ બ્રેકીંગ યાર્ડ પણ ગુજરાત (ભાવનગર પાસે અલંગ) મા છે.
૧૬. એશિયાટીક લાયન એક માત્ર ગુજરાત
(સાસણગીર) મા છે.
૧૭. ઝાયડસ કેડીલા, એલેમ્બિક, ટોરેન્ટ, સન
ફાર્મા સહિત નિ દેશ ની ૪૦% ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ ગુજરાત મા છે.
૧૮. દેશ મા સૌથી લાંબો દરિયા કાંઠો ગુજરાત નો છે.
૧૯. દેશ મા સૌથી વધુ એઇર પોર્ટ ગુજરાત મા છે.
૨૦. વિશ્વ મા જીન્સ નુ સૌથી વધુ ઉત્પાદન કરતી બિજા નંબર ની મિલ ગુજરાત મા છે.
૨૧. વિશ્વ ની ટોપ મિલ્ક બ્રાંડ અમુલ પણ
ગુજરાત ની છે.
૨૨. વિશ્વ નો એક પણ ખુણો એવો નથી જ્યા
ગુજરતી વશ્યો નહિ હોય…
૨૩. આવકાર એ આપણો સૌથી શ્રેસ્ઠ સદગુણ છે.
૨૪. આપણે વેપારી પ્રજા છીએ…
૨૫. લડવુ આપણ ને ગમતુ નથી, આપણે તો ‘જીવો અને,જીવવા દ્યો’ મા માનીએ છીએ.અને એવી તો બિજી ઘણી ખાસિયતો છે…!!
“જય જય ગુજરાત, ગરવી ગુજરાત”

Post Top Ad