Current Affairs 114
સામાન્ય જ્ઞાન13-06-2015
1) લોકોની મુશ્કેલીના પ્રત્યક્ષ નિવારણ માટે ગુજરાત રાજ્યમાં ઓનલાઇન "સ્વાગત" સિસ્ટમ શરૂ છે.
2) આ "સ્વાગત" સિસ્ટમની સફળતા બાદ સમગ્ર દેશમાં વડાપ્રધાનશ્રીએ "પ્રગતિ" નામની સિસ્ટમ શરૂ કરાવી.
3) "પ્રગતિ" સિસ્ટમમાં દર મહિના નાં છેલ્લા બુધવારે મુખ્ય સિચવો સાથે વડાપ્રધાન વિડીયો કોન્ફરન્સિંગથી સમિક્ષા બેઠક યોજશે.
4) S.W.A.G.A.T. નું પુરૂનામ સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગર્વનન્સ બાય એપ્લીકેશન ઓફ ટેકનોલોજી થાય છે.
5) PR.A.G.T.I. નું પુરૂનામ પ્રો-એકટીવ ગર્વનન્સ એન્ડ ટાઇમલી ઇમ્પ્લીમેન્શન થાય છે.
6) ગુજરાત રાજ્યમાં સોલાર સિટી પ્રોજેકટ માટે સુરત, ગાંધીનગર અને રાજકોટ પસંદ કરાયા છે.
7) સ્વામી વિવેકાનંદ લિખિત એક માત્ર પુસ્તક "રાજયોગ"નું રાજકોટના કેશવલાલ વી. શાસ્ત્રીએ સંસ્કૃતમાં અનુવાદિત કર્યું, જો કે જર્મન અને ફ્રેન્ચ ભાષામાં આની પ્રત ઉપલબ્ધ છે.
8) ભારતના સામાજિક કાર્યકર્તા અચ્યુત સામંતને બહરિન સામ્રાજ્યનો સર્વોચ્ચ નાગિરક પુરસ્કાર "ઈસા" એવોર્ડ અપાયો છે.
9) H.D.F.C. બેંક દ્વારા લાઈફ કેર કેન્સર નામની યોજના લોન્ચ કરવામાં આવી આ એક હેલ્થ પ્લાન છે.
10) ઇસરોનું મંગળ મિશન પુરૂ થાય ત્યારે સ્પેસ પાયોનિયર એવોર્ડ અપાય છે.
વધુ વિગત માટે અને નિયમિત અપડેટ નિચે આપેલ લિંક
www.gurukrupatusionclassic.com