ભારતનું બંધારણ - gurukrupa
WWW.ROYALSAYARI.COM

" મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે -

Post Top Ad

Your Ad Spot

Saturday, February 14, 2015

ભારતનું બંધારણ





ભારતનું  બંધારણ

1. સમવાયીતંત્ર નો વિચાર
ક્યા દેશના બંધારણમાંથી લેવાયેલ છે ?
--રશિયા.
2. સૌપ્રથમ વંદે માતરમ્ ક્યારે ગવાયું હતું ?
--1896
3. રાજ્યસભાના સભ્યોની નિમણુંક માટે
વિધાન સભામાં કેવી રીતે મતદાન થાય છે ?
--ખુલ્લું મતદાન
4. લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે ?
--26
5. GPSC ના અધ્યક્ષની નિમણુંક કોણ કરે છે ?
રાજ્યપાલ.
6.
બંધારણમાં ક્યા સુધારા દ્વારા મતદારની વય
18 વર્ષની કરવામાં આવી છે ?
--61 મો સુધારો
7. ભારતમાં અત્યાર સુધી કેટલી વખત
નાણાકીય કટોકટી જાહેર થયેલ છે ?
--એકેય વખત નહી
8. સમાજવાદી'બિનસાંપ્રદાયિકતા'
શબ્દો બંધારણના ક્યા સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા છે ?
--42 મો
9. કેન્દ્ર અને રાજ્ય
સરકારની વચ્ચેના વિવાદોનો નિકાલ
કોના દ્વારા કરવામાં આવે છે
--સુપ્રીમ કોર્ટ.
10. ભારતમાં ક્યા મૂળભૂત અધિકાર ને રદ
કરી બંધારણીય અધિકાર તરીકે જાહેર
કરવામાં આવ્યો છે ?
--મિલકતના
11. આમુખમાં અત્યાર સુધી કેટલીવાર
સુધારા કરવામાં આવ્યા છે ?
એકવાર.
12. રાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે ?
--લોકસભા , રાજ્યસભા અને
વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો.
13. 'બંધારણનો આત્મા' કોને કહેવામાં આવે છે ?
--આમુખ
14. રાષ્ટ્રપતિ રાજીનામું કોને ઉદ્દેશીને લખે
છે ?
--ઉપરાષ્ટ્રપતિ
15. ભાષાના આધારે સૌપ્રથમ કયુ રાજ્ય બન્યું
હતું ?
--આંધ્રપ્રદેશ.
16. વડાપ્રધાનની નિમણુંક
કોના દ્વારા થાય છે ?
--રાષ્ટ્રપતિ
17. બંધારણની કઈ કલમ નીચે
રાષ્ટ્રપતિનો હોદ્દો છે ?
--52
18. કેબિનેટ બેઠકના વડા કોણ હોય છે ?
વડાપ્રધાનભારતમાં
કયા પ્રકારના લોકશાહી છે ?
--સંસદીય .
19. લોકસભામાં વિરોધપક્ષ
ના નેતાનો હોદ્દો કોની સમકક્ષ ગણાય છે ?
મુખ્ય પ્રધાન.
20. રાજ્યપાલ ન હોય ત્યારે
રાજ્યોનો વહીવટ કોણ સંભાળે છે ?
--રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ .
21. ભારતના બંધારણ મુજબ વહીવટના મુખ્ય
અંગો કેટલો છે ?
--3 .
22. ભારતના બંધારણ મુજબ વહીવટનું દ્રિતીય
અંગ …....છે ?
--રાજય સરકાર .
23. ગુજરાતમાં પ્રથમ
બિનકોગ્રેસી મુખ્યમંત્રી કોણ હતા ?
--બાબુભાઈ જશભાઈ પટેલ.
24. ભારતના બંધારણ મુજબ વડીવટી નું તૃતીય
અંગ કયું છે ?
--સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ .
25. ગુજરાતમાં નગરપાલિકા અધિનિયમ
…............ કહેવાય છે ?
--1963
26. કયા ન્યાયાલયમાં થી સૌથી વધારે
રાજ્યોના વિસ્તારોનો સમાવેશ થાય છે ? --
ગૌહાતી
27. નાણાકીય કટોકટી કયા રાજ્યમાં દાખલ
કરી શકાય નહિ ?
--જમ્મુ-કાશ્મીર
28. કોઈ પણ એક અથવા વધારે
રાજ્યોમાં ગવર્નર
પોતાનો હોદ્દો ભોગવી શકે ?
--હા
29. કેન્દ્ર અને રાજય વચ્ચે
નાણાની ફાળવણી કરે છે ?
--નાણાપંચ
30. વિશ્વમાં સૌથી લાંબુ બંધારણ કોનું છે ?
--ભારત
31. ન્યાયતંત્રનું માળખું
કોના બંધારણમાંથી લેવાયેલું છે ?
--યુ.એસ.એ


આભાર ગીરીશ પરમાર 

Post Top Ad

Your Ad Spot