GTU CCC
Registration Video
and short cut tips
મિત્રો Gujarat
Technological
University (GTU) દ્વારા CCC
Exam લેવામાં આવે તેમાં અત્યારે
સુધી ચાર તબ્બકા માટેનું
રજીસ્ટ્રેશન પૂરું થઇ ગયું છે તા
18-12-2014 રોજ
સવારના 11-30 am થી શરુ થાય
છે જેમાં કુલ 10000 જણાનું જ CCC
Registration થવાનું છે CCC
Registration હજુ પણ
ઘણા મિત્રો તેની પદ્ધતિ થી
અજાણ છે
CCC Registration ઝડપી બને
તેની કેટલાક ઉપાય
1. CCC
Registration કમ્પ્યુટર
કરતા મોબાઈલ
ઝડપી થશે ( ભલે નેટ 2G
રહ્યું)
2. GTU ની CCC
Registration ની વેબ
પર જે દિવસે CCC
Registration થવાનું
હોય તેના સમય
( 11.30A.M )
દરમિયાન સતત રીફ્રેશ
કરતા રહો.
3. CCC Registration
જયારે ચાલુ (થોડી જ
સેકન્ડોમાં) ત્યારે
તમારો મોબાઈલ નંબર
પહેલેથી જ Copy કરીને
રાખવો અને
CCCRegistration ચાલુ
થાય ત્યારે
જ્યાં મોબાઈલ નંબર
નાખવાનો હોય ત્યાં
Paste કરી દેવો
4. CCCRegistration
માટે
પાસવર્ડમાં તમારો
મોબાઈલ નંબર
પહેલેથી જ Copy કરી
રાખેલ હોય
તેને Paste કરી દેવો
જેથી સમય ના બગડે
5. બીજું જે મિત્રોને અત્યારે
CCC સર્ટીફીકેટની જરૂર
ના હોય તેમણે
અત્યારે CCC
Registration ના કરવું
જેથી જે મિત્રોને
તાત્કાલિક નવું
પગારધોરણ લેવાની
જરૂર હોય તે મિત્રો
CCC
Registration કરી શકે.
6. હજુ પણ બીજા પણ CCC
Registration નાં તબ્બકા
આવશે માટે કેટલાક
ધંધાદારી
લોકો પાસેથી ઉચા ભાવે
CCC Registration નો
એપ્લીકેશન નાં ખરીદવું
7. મિત્રો ઉપરના પગલાને
તમે
ધ્યાનમાં લેશો તો તમારું
CCCRegistration જરૂર
કરી શકશો