ગુજરાત વિશે જાણો... - gurukrupa
WWW.ROYALSAYARI.COM

" મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે -

Post Top Ad

Your Ad Spot

Sunday, May 3, 2015

ગુજરાત વિશે જાણો...


ગુજરાત રાજય ના સ્થાપના
દિવસ ની તમામ ગુજરાતી બંધુઓ ને
હાર્દિક શુભેચ્છાઓ
જય જય ગરવી ગુજરાત
સ્થાપના : 1 may 1960
પહેલા નું પાટનગર : અમદાવાદ
હાલ નું પાટનગર : ગાંધીનગર
રાજ્યગીત : જય જય ગરવી ગુજરાત
રાજ્યભાષા : ગુજરાતી
રાજ્યપ્રાણી : સિંહ
રાજ્યપક્ષી : સુરખાબ
રાજ્યવૃક્ષ : આંબો
રાજ્યફૂલ : ગલગોટો
રાજ્યનૃત્ય : ગરબા
રાજ્યરમત : કબ્બડી
પ્રથમ રાજ્યપાલ : મહેંદી નવાજગંજ
પ્રથમ મુખ્યમંત્રી : ડો જીવરાજ મહેતા
M L A સીટ : 182
M P સીટ : 26
રાજ્યસભા સીટ :11
જીલ્લા : 33
જીલ્લા પંચાયત :33
નગરપાલિકા : 169
મહાનગરપાલિકા : 8
તાલુકા : 249
તાલુકા પંચાયત : 249
ગામડા : 18192
ગ્રામપંચાયત : 13187
કુલ વસ્તી : 6,03,83 628( વર્ષ 2011
મુજબ )
પુરુષ : 3,14,82,282
સ્ત્રીઓ : 2,89,01,346
હાલ ના મુખ્યમંત્રી : આનંદીબહેન પટેલ
હાલ ના રાજ્યપાલ : ઓમપ્રકાશ કોહલી

Post Top Ad

Your Ad Spot