Current Affairs તા. 17/4/15
1) ભારત આગામી પાંચવર્ષમાં કેનેડા પાસેથી 3000 ટન યુરેનિયમ ખરીદશે.
2) કેનેડાનું પ્રખ્યાત અખબાર " ધ ગ્લોબ એન્ડ મેઇલ" છે.
3) વિજય માલ્યાનું પર્સનલ જેટ વિમાન 22 લાખમાં વેંચાયું, તેની હરરાજી ડિસેમ્બર 14 માં થયેલ, સાયલન્ટ એન્ટરપ્રાઇઝે તે ખરીદ્યુ હતું.
4) આગામી ખેલ મહાકુંભ 2015 માટે ગુજરાતનાં મુખ્યમંત્રીનાં હસ્તે "ખેલ ગુજરાત" મોબાઇલ એપ્સની શરૂઆત કરવામાં આવી.
5) બી.બી.સી.દ્વારા વિવાદિત ડોક્યુમેન્ટ્રી બનાવવામાં આવેલી તેનું નામ "ઇન્ડિયાઝ ડોટર" છે. હાલ તેનું પ્રસારણ રોકવાનો આદેશ દિલ્હી હાઇકોર્ટે આપેલ છે.
6) આગામી 21 મી મેં થી રાજ્યભરમાં "કૃષિ મહોત્સવ"નો પ્રારંભ થશે.
7) એક અહેવાલ પ્રમાણે 25 મેં 1969 માં ચાર મજમુદાર સિપાઇ માર્કસવાદીથી અલગ થઇ બંગાળનાં નકસલબારી ગામમાંથી નકસલવાદની શરૂઆત કરેલ.
8) આઇ.સી.સી. દ્વારા વન-ડે રેન્કિંગ જાહેર થતા તેમા ભારત બીજા નંબરનાં સ્થાને યથાવત રહ્યું, 122 પોઇન્ટે ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાને છે.
9) ભારતમાં 16 એપ્રિલ 1853 નાં રોજ પ્રથમ રેલ્વે શરૂ થયેલ ગઇકાલે ભારતની રેલ્વેનાં 162 વર્ષ થયા.
10) ભારતીય રેલ્વે વિશ્વમાં આજે સાતમાં ક્રમે રહેલ છે.
11) રાજકોટને પ્લાસ્ટિક મૂક્ત સિટી જુંબેશનાં પગલે ગ્લોબ ડિસ્ટ્રિક્ટ એનર્જી સિટીઝનો દરજ્જો મળશે.
12) ભારતમાં રેલ્વેમાં પ્રથમવાર રિઝર્વેશન નવી દિલ્હીથી ઇ.સ. 1986 થી શરૂ કરવામાં આવેલુ.
13) ભારતીય ડૉકટર રમેશ નિમ્માગડ્ડાએ ઓન્કોકલેક્ટ નામનું સોફ્ટવેર બનાવ્યું છે, જે કેન્સરની સારવારમાં મદદ કરશે.
14) ભારતે ઓરિસ્સાથી અગ્નિ-3 બેલિસ્ટિક મિસાઇલનું ગઇકાલે સફળ પરિક્ષણ કર્યું.
15) અગ્નિ-3 મિસાઇલની રેન્જ 3000 કિ.મી.ની છે. તે ભૂમિથી ભૂમિ પર છોડી શકાય છે.
Helpfull to Dilipsinh Solanki
Whats app group
Daily update
Mo: 8347489567
Thanks to visit.....