યોજાયેલ વાઇબ્રન્ટ સમિટી
પ્રથમ ૨૦૦૩.
બીજી ૨૦૦૫..
ત્રીજી ૨૦૦૭...
ચોથી ૨૦૦૯...
પાંચમી ૨૦૧૧ ..
છઠ્ઠી ૨૦૧૩..
સાતમી ૨૦૧૫ ......
સાતમી વાઇબ્રન્ટ સમિટી ૨૦૧૫ ના પાર્ટનર દેશો..
(૧) અમેરીકા
(૨) જાપાન
(૩) ઓસ્ટ્રેલિય
(૪) સિંગાપુર
(૫) નેધરલેન્ડ
(૬) કેનેડા
(૭) દક્ષિણ આફ્રિક
(૮) યુ.કે.....
સાતમી વાઇબ્રન્ટ સમિટી ૨૦૧૫ મુખ્ય મહેમાન ...
(૧) ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી.
(૨) યુએનના સેક્રેટરી બાન કી મુન ..
(૩) અમેરીકાના સ્ટેટ સેક્રેટરી જ્હોન કેરી.
(૪) વલ્ડ બેંક્ના અધ્યક્ષ જિમયોંગ કિમ .
(૫) ભુતાન ના વડાપ્રધાન શેરીંગ તોબગે...
-મહાત્મા મંદિર ખાતે ૧૧ થી ૧૩ જાન્યુઆરી યોજાનારી સાતમી વાઇબ્રન્ટ સમિટીનું ઉઘ્ઘાટન શ્રીમાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું.
- વાઇબ્રન્ટ સમિટીનું સમાપન ગૃહમંત્રી રાજનાથસિંહ
Solanki Mahipalsinh