ક્યાંથી હોય...
વસ્ત્રો થઇ ગયાં ટુંકા ,
લાજ ક્યાંથી હોય...
અનાજ થઇ ગયાં હાઇબ્રિડના ,
સ્વાદ ક્યાથી હોય..
નેતા થઇ ગયાં ખુરશીના ,
દેશદાઝ ક્યાથી હોય..
ફુલો થઇ ગયા પ્લાસ્ટીકના ,
સુગંઘ ક્યાથી હોય..
ચહેરા થઇ ગયા મેકઅપના ,
રૂપ કયાંથી હોય..
ભોજન થઇ ગયા દાળભાતના ,
તાકાત કયાથી હોય...
માણસ થઇ ગયો પૈસાનો ,
દયા ક્યાથી હોય...
ભક્તો થઇ ગયાં સ્વાર્થના ,
ભગવાન ક્યાંથી હોય....
સોલંકી મહિપાલસિંહ ..
મો..૮૩૪૭૪૮૯૫૬૭ ...