વર્તમાન  પ્રવાહો.. - gurukrupa
WWW.ROYALSAYARI.COM

" મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે -

Post Top Ad

Your Ad Spot

Friday, February 13, 2015

વર્તમાન  પ્રવાહો..


વર્તમાન  પ્રવાહો .. ડિસેમ્બર - જાન્યુઆરી
-એશિયન લ્યુજ ચેમ્પિયનશિપમાં ભારતના શિવા કેશવનને સિલ્વર મેડલ.
.-વાજેપાયી તથા મદનમોહન માલવિયાને ભારતરત્ન...
- મેક્કુલમે ચાલુ વર્ષ ૩૩ છગ્ગા ફટાકારીને વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો...-
- રઘુવર દાસે ઝારખંડના દસમા મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા... -
- હાર્ટ ઇમોજી ૨૦૧૪ નો સૌથી જાણીતો શબ્દ બન્યો... -
-  એ.કે.મિતલની રેલ્વે બોર્ડના નવા અધ્યક્ષ તરીકે નિયુક્તી ..
- સાયના નહેવાલને પદ્મભૂષણ માટે નોમીનેટ કરાઇ..
-અરવિંદ પાનગરિયા નીતિપંચના પ્રથમ નાયબ વડા નિમાયા.. - 
- કેન્દ્રિય ગૃહસચિવ અનિલ ગૌસ્વામીએ રાજીનામુ આપ્યુ
- એલ.બી.ગોયલ નવા કેન્દ્રીય ગૃહસચિવ નિમાયા
- G.P.S.C  ના ચેરમેન હસમુખ જોશી..
- બેટી બચાવો અભિયાન ૨૨ જાન્યુ. ૨૦૧૫ ના રોજ હરિયાણાના પાણિપત જિલ્લામાં પ્રથમ શરૂઆત કરી જેના બ્રાન્ડ એમ્બેસેડર માધુરી દિક્ષિત
- નવા મુખ્ય માહિતિ કમિશનર હરિશંકર બ્રહ્મા

Post Top Ad

Your Ad Spot