બ્લોગમાં ચાલતાં અક્ષરની પટ્ટી કેવી રીતે ગોઠવશો
મિત્રો તમે આના પહેલા બ્લોગર પર બ્લોગ કેવી રીતે બનાવશો? તથા બ્લોગરની ટેમ્પ્લેટ કેવી રીતે બદલશો ? વગેરે તમે સમજ મેળવી હશે
હવે તમને કોઈ બ્લોગમાં ઉપર ના જેવી ચાલતી પટ્ટી જોઈ હશે ને......
તમને પણ આવી પટ્ટી તમારા બ્લોગમાં ગોઠવવાની ઈચ્છા થતી હશે ને......
તમને પણ આવી પટ્ટી તમારા બ્લોગમાં ગોઠવવાની ઈચ્છા થતી હશે ને......
તેનો CODE <h3><marquee><span style="color: MAHIPALSINH;"><i> મારા આ બ્લોગમાં આપનું સ્વાગત છે - મહિપાલસિંહ કે સોલંકી </i></span></marquee></h3>